STORYMIRROR

Vibhuti Desai

Inspirational Others

3  

Vibhuti Desai

Inspirational Others

યોગ

યોગ

1 min
233

રચું કવન

યોગ દિવસ પર

કરું અમર.


યોગાનુયોગે

યોગ-સંગીત કેરો

રચાયો સંગમ.


જાણી મહત્વ

યોગ મહિમા કેરો

રહીએ સ્વસ્થ.


શીખો સંગીત

દુઃખ,કરશે દૂર

જીવનમાંથી.


સૂરીલા કંઠે

ગીત ગાતી દીકરી

રડાવી ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational