STORYMIRROR

Narmad Gujarati

Classics

0  

Narmad Gujarati

Classics

યોદ્ધો

યોદ્ધો

1 min
404


આહા કેવાં યશગીત ગવાએ,

જોદ્ધો રણે લડતો પડી જાએ. ટેક.

લાંબો ચતોપાટ એ પડ્યો શોભે,

વ્યે છાતી ઘાએ કપાળ તો જોભે. - આહા૦

શોક ઘણો થ્યા એ પડવાથી'

સહુને ઉત્તેજન મળતૂં એનાથી. - આહા૦

ભણી ગની નર્મદ શૂરવીર થાજે,

જસ પીઇ સંતતીને પછી પાજે. - આહા૦


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Classics