વંદન છે બાપૂ ને
વંદન છે બાપૂ ને
વંદન છે બાપૂને અહિંસાના પૂજારી,
વંદન છે બાપૂને નિઃસ્પૃહી નિરહંકારી
વંદન છે બાપુને ચળવળના પ્રણેતા,
વંદન છે બાપુનેસ્વચ્છતા ના પ્રહરી,
વંદન છે બાપુનેભારતના સપૂત એવા,
વંદન છે બાપુને.
વંદન છે બાપૂને અહિંસાના પૂજારી,
વંદન છે બાપૂને નિઃસ્પૃહી નિરહંકારી
વંદન છે બાપુને ચળવળના પ્રણેતા,
વંદન છે બાપુનેસ્વચ્છતા ના પ્રહરી,
વંદન છે બાપુનેભારતના સપૂત એવા,
વંદન છે બાપુને.