STORYMIRROR

Zeel Vadgama

Romance

3  

Zeel Vadgama

Romance

તારી યાદ

તારી યાદ

1 min
254

આજે ફરી તને મળવાનું મન થાય છે,

પાસે બેસી વાત વાત કરવાનું મન થાય છે.


તને જોરથી ગળે લગાડ વાનું મન થાય છે,

તારી યાદોના વરસાદમાં  ભીંજાવાનું મન થાય છે.


તું આવીશ આંસુ લૂછવા એવું  વિચારીને,

આજે ફરી રડવાનું  મન થાાય છે.

          


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Zeel Vadgama

Similar gujarati poem from Romance