STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

સ્વામી સબ સંસાર કે

સ્વામી સબ સંસાર કે

1 min
317


સ્વામી સબ સંસાર કે સાંચે શ્રી ભગવાન,

સ્થાવર જંગમ પાવક પાણી ધરતી બીજ સમાન.

સબમેં મહિમા થાંરી(તારી) દેખી કુદરત કે કરબાન,

વિપ્ર સુદામા કો દાળદ(દારિદ્ર) ખોયો, બાલે કી પહચાન.

દો મુઠ્ઠી તાંદુલ કી ચાબી, દીન્હોં દ્રવ્ય મહાન,

ભારત મેં અર્જુન કે આગે, આપ ભયા રથવાન.

અર્જુન કુળ કા લોગ નિહાર્યા, છૂટ ગયા તીર કમાન,

ના કો મારે ના કોઈ મરતો, તેરો યે અગ્યાન.

ચેતન જીવ તો અજર અમર હૈ, યે ગીતા કા ગ્યાન.

મેરે પર પ્રભુ કિરપા કીજૌ, બાંદી આપણી જાન.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર ચરણકમલ મેં ધ્યાન.


Rate this content
Log in

Similar gujarati poem from Classics