STORYMIRROR

Jitendra Makwana

Inspirational Others

4  

Jitendra Makwana

Inspirational Others

સ્વ ખોજ

સ્વ ખોજ

1 min
668

થયું ચાલ ! કવિતા ખોળુ,

વિચારોને કાગળ પર ઢોળુ.


મીઠા વગર સઘળુ છે મોળુ,

કલ્પનાને વિચારોમાં ઢંઢોળુ.

થયું ચાલ !.....


કહેવતોની દુનિયા નિરાળી,

શાકમાંથી નીકળે આખુ કોળુ.


મીટ માંડી આકાશને નિહાળુ,

વાહ ! ઈશ્વર તુ પરમ કૃપાળુ.

થયું ચાલ !.….


મારામાં હું મુજને ખોળુ,

ભીતરના દ્વારને ભાળું.

થયું ચાલ !.….


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Jitendra Makwana

Similar gujarati poem from Inspirational