સથવારો
સથવારો
પથિક બન,
આવે પંથમાં તારા
સજાવજે તું,
ડગીશ નહીં કદી
સથવારો આપજે,
માર્ગે આવતાં
સકળ સજીવને
કરજે મદદ તું,
અભિમાન કદીયે
ન કરીશ ઘાયલ,
સુંદરતમ
આ સૃષ્ટિમાં કરજે
કામ સુંદર,
પરમાત્મા મલકે
રહે સદાય તમ !
પથિક બન,
આવે પંથમાં તારા
સજાવજે તું,
ડગીશ નહીં કદી
સથવારો આપજે,
માર્ગે આવતાં
સકળ સજીવને
કરજે મદદ તું,
અભિમાન કદીયે
ન કરીશ ઘાયલ,
સુંદરતમ
આ સૃષ્ટિમાં કરજે
કામ સુંદર,
પરમાત્મા મલકે
રહે સદાય તમ !