STORYMIRROR

Mohanbhai Parmar

Inspirational

4  

Mohanbhai Parmar

Inspirational

શું છે ?

શું છે ?

1 min
408

ગણવા કે અવગણવામાં શું છે ?

શ્વાસોમાં સોહમ ભણવામાં શું છે ?


પૈસા કંઈ સર્વ ના હોઈ શકે જગમાં,

આયુષ શ્વાસોમાં ગણવામાં શું છે ?


મન હોય જરા માણી લેવાનું જીવન,

ગીત મધુર ગણગણવામાં શું છે ?


પાપ ને પૂણ્યનાં ભેદ નિરાળા છે જ્યાં,

કર્મનાં ફળ સાચા લણવામાં શું છે ?


છે જગમાં વ્યાપી તું રહ્યો છે સઘળે,

આનંદ દીવાલો, ચણવામાં શું છે ?


Rate this content
Log in

More gujarati poem from Mohanbhai Parmar

Similar gujarati poem from Inspirational