STORYMIRROR

Vibhuti Desai

Inspirational Others

3  

Vibhuti Desai

Inspirational Others

શુભ રાત્રી

શુભ રાત્રી

1 min
221

સુવર્ણરથમાં આરૂઢ થઈ 

મધુર સપનાની વણઝાર લઈ,


નિંદરદેવી આપને સપનાંની લ્હાણ કરવા પધારી રહ્યા છે તો મિત્રો,


નિંદર દેવીના સ્વાગત માટે મોબાઈલ ત્યાગવા જેવું મુશ્કેલ કાર્ય કરી સૂઈ જાવ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational