Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dhavalb Shinde

Romance

3  

Dhavalb Shinde

Romance

શાજાલ

શાજાલ

1 min
57


એકબીજા પાસે આપણે નથી 

વાત તો એકબીજાના અહેસાસની છે,


નથી મળાતું આ મતલબી દુનિયામાં 

વાત તો ખ્વાબની દુનિયામાં મળવાની છે,


નથી સમજાતું કેવી રીતે બતાવું 

'ઈશાસ' તો 'સાજલ' મનની છે,


આ જન્મમાં નથી એક થયાં 

વાત તો દરેક જન્મમાં મળવાની છે.


Rate this content
Log in

More gujarati poem from Dhavalb Shinde