રમકડું
રમકડું
તમે ઈચ્છો તેમ રમાડો
શું હું રમકડું છું ?
અબોલ રહી સહેતી રહી,
તમે માન્યું રમકડું છું,
હું છું શક્તિનો સ્ત્રોત,
ભુલી જજો હું રમકડું છું.
તમે ઈચ્છો તેમ રમાડો
શું હું રમકડું છું ?
અબોલ રહી સહેતી રહી,
તમે માન્યું રમકડું છું,
હું છું શક્તિનો સ્ત્રોત,
ભુલી જજો હું રમકડું છું.