Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiren Lukhi

Inspirational

4.5  

Hiren Lukhi

Inspirational

પ્રેમની ધુપદાની

પ્રેમની ધુપદાની

1 min
22.9K


રમતમાંજ દિધું બચપણ વિતાવી,

જવાની પણ છે મસ્તી માંજ જવાની !


ઈચ્છા તો છે સહુ ને મજા આવે ત્યાં રોકાઈવાની,

પણ જીવન, નદીની નીયતી વધવું વધતી જવાની,


જવાની છે તો કરી લે પ્યાર ઓ દીવાની,

તો તને પણ જિંદગી સમજાઈ જવાની,


પ્રેમની વાતો કરી મીઠી યાદો સંઘરવાની,

ઘડપણના ઘરમાં બેસી એ યાદો વાગોળવાની,


હિરેન તુજ હ્રદયમાં મ્હેકતી રહે પ્રેમની ધુપદાની

પરીમલ જિંદગીની જગમાં આમજ પ્રસરવાની.


Rate this content
Log in