પ્રદુષણનું પક્ષી
પ્રદુષણનું પક્ષી
વૃક્ષને જોઈને
પ્રદુષણનું પક્ષી
ગીધાત્મક સ્વરે
બોલ્યું --
લ્યો, ચાડિયા
ઊગે પણ છે !
વૃક્ષને જોઈને
પ્રદુષણનું પક્ષી
ગીધાત્મક સ્વરે
બોલ્યું --
લ્યો, ચાડિયા
ઊગે પણ છે !