Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ફૂલ ખર્યાં ફોરમ રહી

ફૂલ ખર્યાં ફોરમ રહી

1 min
296


ફૂલ ખર્યાં ફોરમ રહી, રહ્યા ગીત–ઝણકાર,

હરિયાળી ધરતી કરી, કરી હાલ્યા મેઘ–મલાર;

તૂટ્યા તંબુર–તાર, ભણકારા ભવ ભવ રિયા.


ભવ ભવ ગોત્યે ભટકતાં ન જડે જોડીદાર,

જિનકી હેડી હલ ગઈ, તાકા બુરા હવાલ;

બસુરાં ને બેતાલ, હેડી વિણ ગાયન હુવાં.


ભાઈ મરે ભવ હારિયેં, બેન મરે દૃશ્ય જાય,

માવીતર મરતે ઉના, ચૌદશના વા વાય;

(પણ) સબ દુઃખ ભેળાં થાય, હેડી ! એક તમે મુવે.


સજન ! તમારી ખાક પર ઝાઝા હજો જુહાર,

ભર ભર છાંટું અંજલિ, બખતરિયા જોધાર !

તેં દઇ દઇ પડકાર, ભાગી ફોજું ભેડવી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics