નારી..
નારી..
બંધનને છોડ, આઝાદી ખુદ મળવા આવશે...
તું રસ્તાઓ શોધ, મંઝિલ ખુદ પામવા આવશે....
તું સપનાંઓના મરજીવા બન, લક્ષ્ય્મુક્તક ખુદ ચૂમવા આવશે....
તું જાત્મૈત્રક થા, જગ આખું તારુ બનવા આવશે...
તું જીવન સંગાથ ચાલ, પથ ખુદ ચાલવા આવશે...
હે નારી, તું મોજની ઐશ્વર્ય થા, અનંતકાળ ખુદ યાદ કરવા આવશે.
