મારા ગુરુને નમન
મારા ગુરુને નમન
1 min
115
મારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર ગુરુને નમન,
સ્વથી પર સુધી આંગળી પકડનાર ગુરુને નમન,
મારી જિજ્ઞાસાને શાંત કરનાર ગુરુને નમન,
મારી નબળાઈને મારી તાકાત બનાવનાર મારા ગુરુને નમન,
જીવનમાં ક્ષણે ક્ષણે મને પથ ચીંધનાર ગુરુને નમન,
ક્રિષ્નાને પ્રાર્થનામાં રચનાર મારા ગુરુને શત શત નમન.
