STORYMIRROR

Kismat Belim

Inspirational

2  

Kismat Belim

Inspirational

મોજમાં છીએ!

મોજમાં છીએ!

1 min
484

'હેલો' અને 'હાઈ' બહુ બોલ્યા.

હવે કોઈ પૂછે તો કહેજો મોજમાં છીએ.


દુઃખમા હોય તો કોઈ પૂછતા નથી.

જરા હસી લઈએ તો કહે કે આ તો ખોટમાં છે.


એકવાર દોસ્તીનો હાથ ધરી જુઓ..

એકવાર દોસ્તીનો હાથ ધરી જુઓ..

પછી દરરોજ કહેશો કે અમે તો મોજમાં છીએ!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational