Kismat Belim
Others
કવિતા કવિતા કવિતા
કેમ રચુ કવિતા ?
શબ્દો પકડું તો વિખરાય જાય કવિતા,
ચૂપ રહુ તો ગૂંગળાય કવિતા,
આંખે ભરુ તો ડુસકાય જાય કવિતા,
ખુશીની પળે સંતાય કવિતા,
દુઃખની પળે આગામ લે કવિતા,
મોજમાં છીએ!
કેમ રચુ કવિતા