Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahesh Chaudhary

Inspirational Others Children

3  

Mahesh Chaudhary

Inspirational Others Children

મને એજ બાળક રહેવા દો

મને એજ બાળક રહેવા દો

1 min
299


 મને એજ બાળક રહેવા દો,

મોટા થવાની સાથે જ ભૂલી જવાય છે.


માં ના ખોળામાં બેસી અને તેનો

પાલવ ઓઢી સૂઈ જવાનો આનંદ

માટે મને એ જ બાળક રહેવા દો,

મોટા થવાની સાથે જ ભૂલી જવાય છે.


પિતાજીની આંગળી પકડીને

નાના નાના ડગ ભરી ચાલવાનો આનંદ

માટે મનેેેે એ જ બાળક રહેવા દો,

મોટા થવાની સાથે જ ભૂલી જવાય છે.


વરસાદ વરસી ગયા પછી એજ

 ભીની માટીના રમકડાં બનાવવાનો આનંદ 

માટે મનેેેે એ જ બાળક રહેવા દો,

મોટા થવાની સાથે જ ભૂલી જવાય છે.


એ રંગબેરંગી પક્ષીઓનો મધુર કલરવ

અને વળી પછી તેની નકલ કરવાનો આનંદ

માટે મનેેેે એ જ બાળક રહેવા દો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational