Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mahesh Chaudhary

Others drama classics

3  

Mahesh Chaudhary

Others drama classics

એ વરસાદનું ટીપું...

એ વરસાદનું ટીપું...

1 min
164


અને એ વરસાદનું ટીપું,

આભમાંથી સરતા જોવું તો તો જાણેેેે 

એતો મોતી સરી રહ્યા હોય એવું જ લાગે છેે.  

એ જોતાની સાથે હૃદયને ઢાઢક મળે છે.


અને એ વરસાદનું ટીપું,

પડે છે આ જ્યારે સૂકી ભોમ પર 

ત્યારે તો ધરા મહકી ઊઠે છે ચારેકોર 

અને એ અનુસરતા હૃદય ફૂલની જેમ ખીલી ઊઠે છે,


અને એ વરસાદના ટીપાંં,

ઝરમર ઝરમર કરતા જ્યારે પડે છેે ધરા પર 

ત્યારે તો એ જોત જોતા અમૃત જેમ વહેવા લાાગેે છે,

એ જોતાની સાથે હૃદય લાગણી‌‌થી છલકાય છે,


અને એ વરસાદનું ટીપું,

પડે જ્યારે વૃક્ષના પાન પર ત્યારે તો 

તેના પર સૂર્ય કિરણ પડતા એ હીરાની જેમ ચમકે છે,

એ જોતાની સાથે હૃદય પણ આનંદિત થાય છે,


અને એ વરસાદનું ટીપું,

જ્યારે ખળ ખળ કરતું વોકળા સમાન વહે છે,

ત્યારે તો હૃદય પણ ખડખડાટ હસી પડે છે,

અને એ વરસાદનું ટીપું.


Rate this content
Log in