STORYMIRROR

Vibhuti Desai

Inspirational

4  

Vibhuti Desai

Inspirational

મા

મા

1 min
33

મા એટલે મા

કોઈ ના આવે એની તોલે,

વેઠી વેદના પ્રસવ કેરી,

મુજને જન્મ આપ્યો.


રગમાં વહે તુજ રક્ત,

ભૂલ્યો એ સગાઈ,

ભમાવ્યો મુજ ભાર્યાએ,

મુકી આવ્યો વૃધ્ધાશ્રમે.


જરૂર પડી રક્ત કેરી,

યાદ આવી માવડીની,

ભૂલી સઘળું દોડી આવી,

વહાવ્યું રક્ત મુજમાં.


નવજીવન આપ્યું મુજને,

ચાલી નીકળી ફરીથી,

વૃધ્ધાશ્રમને દ્વારે,

કયે મોંઢે માફી માગું ? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational