STORYMIRROR

RJ Tapan

Inspirational

2  

RJ Tapan

Inspirational

કંઇક કરીશ તુ તો જ તો કંઇ પામીશ

કંઇક કરીશ તુ તો જ તો કંઇ પામીશ

1 min
14.5K


ડગલે ને પગલે સંઘર્ષ કરીશ તું તો જ તો,

જીવનમાં આગળ વધીશ તું.

તારામાં રહેલી ખામીઓ જાણીશ તું તો જ તો,

તારી ખુબીઓને મળીશ તું.

જીવનમાં હારીને કંઈક શીખીશ તું તો જ તો,

જીતનો સ્વાદ ચાખીશ તું પહાડથી જો ટકરાઇશ તું તો જ તો,

શિખર સર કરીશ તું

કંઇક કરીશ તું તો જ તો કંઇ પામીશ તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational