Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.7  

Manishaben Jadav

Inspirational

કેમ રે ચુકવીએ ઋણ ?

કેમ રે ચુકવીએ ઋણ ?

1 min
408


નવ નવ માસ જેણે કષ્ટ સહ્યા

બાળક માટે જ જીવન જેઓ જીવ્યા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


સુખદુઃખની તડકી સહીને

સંતાન કાજે હસતા હસતા જીવ્યા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


સંતાનની આંગળી પકડીને

દુનિયાના હર રસ્તા જેણે બતાવ્યા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


જેઓ પોતે ભૂખ્યા રહે સદૈવ સદૈવ

સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય આપવા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


બાળક કાજે જે ખુદને ભૂલ્યા

એ બાળકને દુનિયામાં સૌએ જાણ્યા

કેમ રે ચુકવીએ ઋણ એ મા-બાપના ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational