STORYMIRROR

Kamlesh Gheewala

Inspirational

3  

Kamlesh Gheewala

Inspirational

જિંદગીની વાસ્તવિકતા

જિંદગીની વાસ્તવિકતા

1 min
199

વિધિના લેખ તો લખાણા જ છે,

ભટકે માણસ દર દર,


કર્મ મુજબ જ ફળ મળે,

જાણે છતાં કરે કુકર્મ,


મોત આવે પસ્તાવો શું કામનો,

બધું અહીં જ મેલી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational