STORYMIRROR

DEVANG TRIVEDI

Children Others

3  

DEVANG TRIVEDI

Children Others

હે પ્રભુ

હે પ્રભુ

1 min
25.8K


હે, પ્રભુ ! તું સર્જનહાર,

તારા પર પુરો સંસાર,

અસત્યની તું કરે હાર,

તારી તો મહિમા અપરંપાર.

હે, પ્રભુ . . .


ચારેય દિશામાં તારો હાથ,

તારા ભક્તોનો તું દે સાથ,

તું આ વિશ્વમાં બળવાન,

જુદા જુદા છે તારા નામ.

હે, પ્રભુ . . .


જ્ઞાનનો તું ભંડાર,

તારા ભક્તોનો બેડો પાર,

હે, પ્રભુ તું સર્જનહાર,

તારા પર પુરો સંસાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from DEVANG TRIVEDI

Similar gujarati poem from Children