Dhruvi Patel

Inspirational

3.7  

Dhruvi Patel

Inspirational

ગુરુ પૂર્ણિમા

ગુરુ પૂર્ણિમા

1 min
212


 મમ્મી એ આંગળી પકડી ને આંગણમાં દોડતા શીખવ્યું,

 પિતાએ આ અજનબી દુનિયાનાં રસ્તા પર ચાલતા શીખવ્યું,

 દાદા -દાદી એ લાડ - પ્યારથી સમજાવીને સારા સંસ્કાર આપ્યા. 

 મોટા ભાઈ - બહેન એ લાડ -કોડથી રમતા શીખવ્યું.

  

 ગુરુજી એ પ્રેમથી પેન્સિલ પકડીને નોટમાં લખતા શીખવ્યું,

 ગુરુજી એ આપણા અંતરના જ્ઞાનરૂપી પ્રકાશ ને મનના ખૂણે -ખૂણે પ્રકાશિત કર્યો.

 ગુરુજી એ આપણને વિદ્યા, જીવનનો સુંદર સાર અને પોતાનું જ્ઞાન નિ:સ્વાર્થ ભાવે સમર્પિત કર્યું.

 ગુરુજી એ આપણ ને આ દુનિયામાં જીવતા શીખવાડ્યું. 

 ગરુજી એ સૌના જીવનની એક અમૂલ્ય ભેટ છે.

 ગુરુજી વગરનું જ્ઞાન અને જીવન અધૂરું છે.

 ગુરુજી ને મારા કોટિ -કોટિ વંદન. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational