STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

ગણપતિદાદા મોરિયા

ગણપતિદાદા મોરિયા

1 min
617


ગણપતિદાદા મોરિયા,

ઘીમાં લાડુ ચોળિયા

ગણપતિદાદા મોરિયા,

ઘીમાં લાડુ ચોળિયા !

ગણપતિદાદા લાડુ જમે,

એકવીસ લાડુ પેટમાં રમે

ઉંદર ઉપર સવારી કરે,

મલક આખામાં ફરતા ફરે

ઉંદર ઉપર સવારી કરે,

મલક આખામાં ફરતા ફરે

ગણપતિદાદા મોરિયા,

ઘીમાં લાડુ ચોળિયા

ગણપતિદાદા મોરિયા,

ઘીમાં લાડુ ચોળિયા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics