STORYMIRROR

Nutan Neeraj

Romance Inspirational Others

3  

Nutan Neeraj

Romance Inspirational Others

અવસર પ્રેમનો

અવસર પ્રેમનો

1 min
167

મને એક અવસર આપ...

તારી સાથે જીવવા આધાર આપ..


તું જ પ્રકાર ને

તું જ પ્રકાંડ આપ..


આંખો બંધ હોય ને તું 

પ્રકાશ આપ..


સ્પર્શી શકું તને..

એવું સુખ અનરાધાર આપ..


તું મને એક અવસર આપ..

ને પ્રેમનો બહોળો પ્રકાર આપ...


ગોષ્ઠિઓ બધી અચરજ છે..

તને પામવા બંદગીનો સ્વીકાર આપ..


તું મને પ્રેમનો પ્રકાર આપ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nutan Neeraj

Similar gujarati poem from Romance