STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

અભિમાન

અભિમાન

1 min
220


વેશતણું રાખે અભિમાન,

સામું તેણે થાએ જાન;

સંસારી મળ ધોવા કાજ,

સાબુ મેલને દીધે વાજ;

અખા મેલ જો નવ નીકળે,

તો મેલું તે કયી પેરે ટળે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics