STORYMIRROR

samir pancholi Official

Romance

3  

samir pancholi Official

Romance

આપણી વચ્ચે

આપણી વચ્ચે

1 min
146

માત્ર મિત્રતા જ નથી આપણી વચ્ચે 

એથીયે કાંઈ ખાસ છે આપણી વચ્ચે,


જગ જાણે એ પહેલાં માની જા નહીં તો

બીજું કોઈ આવી જશે આપણી વચ્ચે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance