Khvab Ji
Inspirational
ખૂટી જાય છે
કલામની,
શાહી તમામ!
પણ
ખૂટતો નથી,
શાયરનો
શાહી દમામ!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ
તું આવે એટલે શબ્દો આવે .. તું આવે એટલે શબ્દો આવે ..
પળ પળ કિંમતી ગણી, નથી લીધો આ લોકોએ વિરામ .. પળ પળ કિંમતી ગણી, નથી લીધો આ લોકોએ વિરામ ..
પણ તોય ક્યાંય અટકવું નથી મારે .. પણ તોય ક્યાંય અટકવું નથી મારે ..
વિશ્વ આખું ગાય એના ગુણગાન .. વિશ્વ આખું ગાય એના ગુણગાન ..
'કોઈક તો હશે ઈલાજ, તો મનમાં કેમ દર્દ પાળવું ? મળી જાય સ્ત્રીને મુક્તિ, તો જગત રચે આગવું.' સુંદર કવિત... 'કોઈક તો હશે ઈલાજ, તો મનમાં કેમ દર્દ પાળવું ? મળી જાય સ્ત્રીને મુક્તિ, તો જગત રચ...
નાત જાતનાં ભેદભાવ ભૂલી દેશને ખરા અર્થમાં કરીએ મહાન .. નાત જાતનાં ભેદભાવ ભૂલી દેશને ખરા અર્થમાં કરીએ મહાન ..
સ્વતંત્રતા મળી છે સૌને વીર સપૂતોના લીધે .. સ્વતંત્રતા મળી છે સૌને વીર સપૂતોના લીધે ..
હજુ ટકાવવી હોય જો આપણી આઝાદીને .. હજુ ટકાવવી હોય જો આપણી આઝાદીને ..
શતરંજની રમત રમ્યા કરે છે .. શતરંજની રમત રમ્યા કરે છે ..
'ભાગ્યનાં ભરોસે બેસી રહેવું નથી, ઈશ્વરે આપેલ અદભુત શક્તિનો, ઉપયોગ કરી ,મારે સફળતા મેળવવી છે.' સુંદર ... 'ભાગ્યનાં ભરોસે બેસી રહેવું નથી, ઈશ્વરે આપેલ અદભુત શક્તિનો, ઉપયોગ કરી ,મારે સફળત...
આપણા તિરંગા પર ગૌરવ છે, તેવું દર્શાવે છે. આપણા તિરંગા પર ગૌરવ છે, તેવું દર્શાવે છે.
પુસ્તકો વેચાવા માટે હવે 'રોડ' પર છે .. પુસ્તકો વેચાવા માટે હવે 'રોડ' પર છે ..
અને આ દિલમાં હંમેશ માટે એક ડંખ રહી જાય છે .. અને આ દિલમાં હંમેશ માટે એક ડંખ રહી જાય છે ..
ખુદને જાણે તું ભૂલતી જાતી .. ખુદને જાણે તું ભૂલતી જાતી ..
દર્શનાર્થીમાં સ્વજન પરખાય ગામનાં મંદિરે.. દર્શનાર્થીમાં સ્વજન પરખાય ગામનાં મંદિરે..
આ વીજળી પણ કેવી પ્રકાશે .. આ વીજળી પણ કેવી પ્રકાશે ..
તારા સાચા સપૂતો .. તારા સાચા સપૂતો ..
ઈશ્વરને પણ તારા દ્વારે આવવા મનાવી શકે .. ઈશ્વરને પણ તારા દ્વારે આવવા મનાવી શકે ..
આ આકાશે શીખવી મને વિશાળતા .. આ આકાશે શીખવી મને વિશાળતા ..
'લાગણીશીલ તો લાખો મળે પણ તું તો હજારોમાં એક છે દોસ્ત, તો વહાલની એક ચિઠ્ઠી મોકલું છું તારા સરનામાં પર... 'લાગણીશીલ તો લાખો મળે પણ તું તો હજારોમાં એક છે દોસ્ત, તો વહાલની એક ચિઠ્ઠી મોકલું...