STORYMIRROR

Hasmukh Ramdeputra

Inspirational Others

2  

Hasmukh Ramdeputra

Inspirational Others

વેદના

વેદના

1 min
15.4K


પહેલું ઝાડ :"અરે ઝાડભાઈ, ક્યાં ચાલ્યાં?"

બીજુ ઝાડ : "રણમાં"

પહેલું ઝાડ : "કેમ ?"

બીજુ ઝાડ : "માણસનાં હાથે કપાઈ મરવાં કરતાં જાતે રણમાં જઈ સુકાઈ જવું

સારું ! "

બંને ઝાડ સમાન વેદના અનુભવી રહ્યાં !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational