કુદરતની કમાલ !
કુદરતની કમાલ !
તે ઓફિસર પોતાનાં બંગલે આવ્યો. તેની સામે કોઈએ જોયું નહિં ! તે પણ કોઈની સાથે બોલ્યાં વગર ખુરશીમાં બેસી ગયો ! તેનો કોઈએ ભાવ ન પૂછ્યો!
પોતે માથું કચેરીમાં ભૂલી આવ્યો હતો. આંખો.
ફાઈલમાં ખોવાઈ ગઈ હતી !
હાથ ફોનમાં અટવાયાં હતાં અને પગ કારમાં રહી ગયાં હતાં !
વાહ કુદરત તારી કમાલ !
