સત્ય અને સહાનુભુતિ
સત્ય અને સહાનુભુતિ


આ જગત પર અનેક જીવસૃષ્ટિ છે. પરંતુ બધાના સિદ્ધાંતો સમાન નથી. પંખીઓમાં સહુ પંખી છે,એમાં કોઈ એક આદર્શ પક્ષી નથી, કે જેને અનુંસરિત સહુ પોતાનું જીવન ઘડે.
એક ગામમાંએક રાજા રહેતા હતાં. તે રાજા સત્ય સારું કામ કરતો હતો. તે રાજા નિર્દોષ અને દયાળુ હતો. તે પક્ષી, જીવજંતુ, પ્રાણીની બહુ સેવા કરતો હતો. રાજાનું નામ હતું સત્ય. તે ઉપરથી તે કર્મ સત્યના જ કરતા હતાં. એક માણસ ભોટ જ સાવ જે બીજાઓને માનીને અને એ અલગ જ જિંદગીની પોતાના ભવમાં નકલખોરી કરવામાં આવે છે.
સત્ય રાજા નાનપણથીજ સત્યની શોભાથી ચાલતા આવે છે. તે સત્યને માણતા પણ હતાં. આપના દેશમાં સમજણ સહાનુભુતિ અને સુવર્તનના પડ્યો છે. જાહેર જીવનમાં જોઈએ તો કોઈને સત્યથી રહેતાં કે બોલતા આવડતું નથી. સત્ય કરવાથી સારી કારમી બની શક્યતા છે.
તે રાજા એક દિવસ ચાલતા જતા હતાં. તો બે માણસો ઝઘડો કરતા હતાં. તે એક માણસ સાચો હતો એય પૂછ્યું, આવકાર આપો કે 'આવે આવો રે તમારું નામ શું છે. તે મહારાજા એ કહ્યું કે સત્યનો તે પહેલો પુરુષ પૂછ્યું આપ શું જાની આપો તો' મહારાજ એ કહ્યું છે. કે સત્ય. તો પહેલા સચ પુરુષ કહ્યું કે તમે સત્યનાં પ્રેમી છો. પછી આ રાજાએ સત્ય વિષે સમજાવ્યું. અને બન્ને મિત્રો બની ગયા.
આ જ રીતે માનવીનો અદ્રશ થવો કે સત્ય એ સાચું છે. સત્યથી રહો, સત્યથી જીવો. સિદ્ધાંતને બહુ સારી વાત છે. તપસ્વીઓનોપ્રિય શબ્દ છે. સત્યની મૂળભૂત જરૂરિયાતો સિદ્ધાંતની નથી અને સત્ય રાજાએ કહ્યું વિદ્વાનોના ધરવતા જીંદગીનાં પુરપાટ વહેતા પ્રાકૃતિક અને સત્યના પ્રવાહને સિદ્ધાંતોમાં ફક્ત સત્યની જકડવાની મથામણ કરી છે. સહુ સહુને પોતાનું સત્ય ને વાણી ને ક્યાંક ઢગલો થાય તો એ અખિલ ભારતનું સત્ય થાય. મનુષ્યનું સત્ય એ જ સારી સમજણ, સહાનુભૂતિ અને સુવર્તનનો માર્ગ છે. એકનું સત્ય બીજાને ના પરવડે. એ જ સત્ય છે. અને પણ છતાય મસ્તક પર ગુલાબજળના, એક છાંટાનો પણ અભિષેક ના થાય. સત્ય હોય ત્યાં પ્રભુનો વાસ હોય. સત્યના પ્રેમી બનો. અપને સત્ય હોઈએ તો સામે લડનારની હાર થાય જ છે, સત્યના સારથી બનવું.