Arjun Sathwara

Abstract Romance Fantasy

4.1  

Arjun Sathwara

Abstract Romance Fantasy

મારી અને એની વાતો

મારી અને એની વાતો

1 min
149


એ (મેસેજમાં): આપણે રૂબરૂ મળીએ. એક વાત કરવી છે મારે.

હું: આમાં જ લખી દે બધું.! રૂબરૂની રાહ શું કામ જોવી.?

એ: એમ જ કહેવી હોત તો પહેલાં જ લખીને મોકલી હોત ને.? મારે વાત "કરવી" છે..

હું: વાત કહેવામાં અને કરવામાં શું ફરક છે.?

એ: વાત "કહેવા" માં એટલું નથી કહી શકતાં જેટલું વાત "કરવાં" માં કહીએ છીએ.

હું: વાહ.! મળીશું રૂબરૂ, ચોક્કસ..!


Rate this content
Log in

Similar gujarati story from Abstract