Dr Pratima Chaudhari

Comedy Drama Inspirational

2.5  

Dr Pratima Chaudhari

Comedy Drama Inspirational

મારો ભાઈ

મારો ભાઈ

2 mins
8.0K


"ભાઈ એટલે "Brother" અને બીજુ "Don"...

પણ મારો ભાઇ.. બિચારો એટલો સીધો..( "સીધો", Actually he is not)..

મારાં માટે તો ના એ typical "Don" છે કે ના તો "Bhai"..

He is my friend first.

9/11 આ તારીખ તો બધાને યાદ જ હશે.. અમેરીકા પર આતંકવાદી નો હુમલો..

અને same day મારા જીવન માં પણ એક આતંકવાદીની મારાં પહેલાં જ Entry..

કારણ કે "The great" Dr. Tejas નો જનમ...9/11/1988..

અને મારો જનમ થયો ત્યારે એનાં જીવનમાં એક કાણું પડી ગયું.. ૪/૨/૯૧ (ચાર બે એકાણું)..

એની નાની બહેન..

તે દિવસે હોસ્પિટલમાં ભીંડાનું શાક લઈને આવ્યો મને ખવડાવવાં.. ( how sweet.!! But he was not)

ઈર્ષ્યા તો આખાં ગામની..

જ્યારે હું ઘોડિયાંમાં સૂતી હોવ ત્યારે બિલ્લી પગે આવીને મને ઘોડિયાંમાંથી નીચે ખાલી કરવાંવાળો ભાઇ હવે મને થોડું પણ વાગે તો ચિંતા દુનિયાભરની..

જ્યારે સ્કૂલ ગયાં ત્યારે.. બકરી અમારો લંચ ખાઈ જતી..અને પછી 5 રુપિયાં ની જંગલી બિસ્કીટ લઈને ખાતાં.. 5 રુપિયાની જંગલી બિસ્કીટ હોય કે પછી 20 રુપિયાની Hide & Seek, કાયમ પૈસા મારાં અને બિસ્કિટ એનાં..

અને હવે આ કંજૂસ વિચાર્યા વગર લોકો ને મદદ કરતો થઇ ગયો..

મારા દરેક જન્મદિવસ અને રક્ષાબંધન પર પપ્પા પાસે પૈસા માંગીને પોતાનાં માટે વસ્તુઓ લાવે. એ કોણ..?? The great.. મારો ભાઈ..

મમ્મી પપ્પાને જૂઠું બોલીને એની દરેક શેતાનીઓ અને ભૂલો છૂપાવીને એને માર ખાવાથી કાયમ બચાવ્યો અને આજે મારી દરેક ભૂલો અને દરેક નિર્ણયને support કરવવાંવાળો એક મારો ભાઈ..

સ્કૂલમાં જ્યારે મારો ફર્સ્ટ નંબર આવતો ત્યારે "દુનિયાં એક નંબરી તો મેં દસ નંબરી" કહીને મને હેરાન કરવાંવાળો ભાઈ આજે મારી દરેક સફળતાંને સેલિબ્રેટ કરે છે..

એનાં દરેક "secretes" મારી પાસે અને મારા એની પાસે..

એની "2 states" ની love story સફલ કરાવવાંમાં હાથ મારો પણ એનુ credit ક્યારેય નહીં.. પણ સલાહ તો એવી કે મારી love story પણ "2 states" જેવી હોવી જોઈએ.. અલા આવી સલાહ કયો ભાઈ આપે..!!!??

પોતાને તો "સિંઘમ" સમજે પણ જ્યારે વાત આવે adventure કરવાની ત્યારે સૌથી પહેલાં પીછેહઠ કરવાંવાળું કોણ?? મારો બહાદુર ભાઈ..

હોંશિયારી તો આખા ગામની પણ જ્યારે વાત આવે પપ્પા સામે એની demand મુકવાની, ત્યારે મસ્કા મારવાં મારી પાસે આવે એ કોણ.!!?? મારો ભાઈ..

અને છેલ્લે confusion થઈ ગયુ ને કે આ story માં HERO કોણ???

Even i am wondering..

Anyway He is always my Hero.. and he will be always..

મારાં ઘરનો "Ranchhod Das Chanchad"

દિમાગ એન્જિનીયરનું અને Profession "Doctor નું..

ચા નો Addict.. (મારી જેમ, The only thing i love about him)

Painter

Singer

Writer

Photographer

દિલનો દાનવીર..

મન નો Emotional..

32 ગુણોનો ભંડાર એવો મારો ભાઈ..


Rate this content
Log in

More gujarati story from Dr Pratima Chaudhari

Similar gujarati story from Comedy