STORYMIRROR

Sang Savariya

Children Others

1  

Sang Savariya

Children Others

મા-બાપ

મા-બાપ

1 min
1.4K


મા-બાપ જ્યારે પોતાના બાળકોને થોડા ક્રોધિત થઈને કહેતા હોય ત્યારે તે વાતની પાછળનું કારણ કંઇ ઔર હોય છે પરંતુ તે બાબતે તેમના બાળકો અજાણ હોય છે માતા-પિતા માતા-પિતા ક્યારે પણ પોતાના બાળકને દુઃખ થાય પરંતુ આ બાબતે પોતાના સદંતર અત્યારે જે તે માબાપે પોતાના બાળકને કઠોર શબ્દોમાં આ વાતથી વિપરીત બીજી વાત કરીએ તો ઘણીવાર ઘણા બાળકોને જે કંઈ વાતો કહેતા હોય તે વાત માં જરા પણ લાગતી નથી હોતી જેના કારણે કેટલાક સંતાનો અટકી જતા હોય છે પોતાની મંઝિલ પાછળ છૂટી જતી હોય અને તે અન્ય દિશા તરફ ફંટાઈ જાય છે આવી પરિસ્થિતિમાં કોઈ માણસ આવે ત્યારે તેણે પોતે જ વિચારવું જોઈએ અને સમભાવ પોતાને યોગ્ય લાગે તેવા પગલાં લેવા જોઈએ


Rate this content
Log in

Similar gujarati story from Children