જંગલ
જંગલ
એક જંગલ હતું . તેમાં ઘણા પશુ પંખીઓ રેહતા હતા. તે જંગલમા એક સિંહ બધાને હેરાન કરતો તેના બચ્ચાથી જોઈ શકાતું નહી અને તેને બહુ દુઃખ થતું. આથી તે બિચારું વિચારમાં પડ્યું રહેતું . એક દિવસ તેને વિચાર આવ્યો કે મારી મમ્મીને કહ્યું પણ મમ્મી કશું કરી શકી નહી. તેને તેના પપ્પાને કહ્યું પપ્પા બધાને હેરાન કરવાનું છોડી દો. બધાના શિકાર કરવાનું છોડી દો. તેને કહ્યું તો એક દિવસ એક પશુ એ નહી વધે. મારો પણ વૃદ્ધ પશુને મારો. નહિતર ભૂખ્યા રહો. સિંહ કહે આ મારાથી નહી થાય. સિંહ ભૂખ્યા મારી જાય પન ઘાસ ખાતા નથી.
તે માટે બહુ ચિંતિત છે. તેને એક હાથી ને કહ્યું પણ કશું ફર્ક પડ્યો નહી. સિંહ કે મને દરરોજ મને બધા પશુઓ લાઈનમાં આવીને સાલામ કરવાની તો બધાને હું હેરાન નહી કરું. બધાં પ્રાણીઓ ડરતા હતાં પણ વાત સ્વીકારવી પડી. તેથી બધાં લાઈનમાં આવી સલામ કરી પણ સસલા ડરતા હતાં પણ બાધાને સલામ, તો કરવી જ પડી. તેમાં શિયાળની સંખ્યા ઘટવા લાગી પણ કશું હાથ આવ્યું નહી.
સિંહ પાછળ રહેતાં શિયાળને ખાવા લાગ્યો. બાધને ખબર પણ પડતી નહી. અને સિંહને શિકાર કરવાં જવું પડતું નહી. અને બધાં સિહો ત્યા
ં આવતા પાછળ રહેતાં પશુને ખાઈ જતા તેથી એક દિવસ હોશિયાર શિયાળ હરણ જોઈ ગયું. તેથી તેને ડર લાગ્યો પણ કહેતા ડરતું હતું. બીજા દિવસે હરણ ખાધું પણ તે હરણ કશું બોલ્યું નહી. તે હરણ મનમાં વિચાર કરતુ હતું. કે કહું પણ એક બાજુ વિચાર આવ્યો કે સિંહ તે વિચાર કરતુ હતું કે હાથી ભાઈ આવ્યાં. તેને કહ્યું ગભરાંશો નહી. કઈ વાત હોય તો મને કહો હું તેની ખબર પડી દઈશ. હરણ કહે કશું નહી.
તેને બીજા દિવસે હાથીને છેવટે કહ્યું આ એક યોજના છે. મુન્ના હાથી હોશિયાર હતાં. તે કહે હું આગળ રહીશ અને પુન્ના પાછળ રહેશે. હું કહીશ પુન્ના તારે કહેવાનું મુન્ના. તે બીજા દિવસે એમ કર્યું તો સિંહ ભૂખ્યો રહ્યો. તે બીજા દિવસે પણ એમ જ કર્યું. અને ત્રીજા દિવસે સિંહ ગુસ્સે ભરાયો અને બધાં સલામ કરવા ગયા ત્યાં તો સિંહે ત્રાડ પાડી અને બધાં ભાગી ગયા. સિંહ ત્રણ દિવસનો ભૂખ્યો ચાલી પણ ના શક્યો. અને તે ડરપોક હરણ પણ ખુશ થયું. અને પછી બધાએ તેનું સન્માન કર્યું. તે દિવસે બધાં એ ઉત્સવ ઉજવ્યો. અને તે સિંહ પણ વૃદ્ધ પ્રાણીઓ ખાવા લાગ્યો. તે દિવસથી સિંહે પણ બધાં સાથે મિત્રતા બાંધી. અને તેનું બચ્ચું પણ ખુશ થયું.