હું શિક્ષક છું
હું શિક્ષક છું


પોતાનાં પિતા સાથે એક નિવૃત્તિ વિદાય સમારંભમાં ગયેલ પુત્ર એ એનાં પિતાને પુછ્યું,
"પપ્પા ! તમે ક્યારે નિવૃત્ત થશો ?"
"ક્યારેય નહિં, બેટા."
"એવું કેમ ? તમે પણ સરકારી નોકરી જ કરો છો તો તમે કેમ નિવૃત્ત નહિં થાવ ?"
"કારણ કે બેટા, હું એક શિક્ષક છું."