STORYMIRROR

Gaurang Desai

Inspirational

3  

Gaurang Desai

Inspirational

ઘરનું પિલર પપ્પા

ઘરનું પિલર પપ્પા

2 mins
229

પાપા એ વર્ડ નથી પણ એ વ્યક્તિ છે જેને મારો નાનપણથી એટલે કે મારા જન્મથી મારું ધ્યાન, મારી માટે લાગણી,અને ઘણો પ્રેમ છે. પણ એ કોઈ દિવસ બતાવ્યુ નહિ પણ અંદરથી બહું પ્રેમ કરે, ભલે એ છોકરો હોય કે છોકરી પાપા તો પ્રેમ કરે છોકરીની વિદાય વખતે રડી ને એ પ્રેમ બહાર આવે પણ છોકરા માટે પણ એટલા એટલોજ પ્રેમ હોય પણ કોઈ દિવસ બતાવે નહિ.

પાપા થોડો ગુસ્સો કરે પણ મા જેટલો જ પ્રેમ કરે પણ એનાથી વધારે કરતા હોય પણ કોઈ દિવસ દેખતા નથી એવા પાપા.

 હવે હું શું બોલું મારા પાપા એ જણ જેને મારી બધી જિદ પૂરી કરી એ મારી માટે રાતે એક વાર મને નાનું છોકરું રમાડવાનું મન થયું તો એમને એ જિદ પણ રાતે બે વાગે મારી કોલોની માં રહેતા એકનું બાળકના ઘરે ગયા અને એને જગાડ્યું કે મને રમાડવું તું એવા મારા પાપા મારી દરેક જિદ પૂરી કરે.પણ જ્યારે કોઈ વસ્તુ ખોટી હોય તો એને સુધારવા કહેશે કે સાચો માર્ગ બતાવશે એવા મારા પાપા. એ કમ્પ્યુટરના બાદશાહ છે એટલે એમને હવે બેસ્ટ રાજ્ય કક્ષા અને આંતર રાજ્ય કક્ષાએ અવાર્ડ મળ્યા છે. એમને લોકો ભલે .કોમ કહેશે વાઇરસ કહેશે જે એમના કામ થી એમના અલગ જગ્યા એ પોતાનું નામ રોશન કર્યું છે પણ એ તો રહેશે મારા પાપા જ. બધા આજ ના દિવસે સ્ટોરી કે ફોટો મૂકી ને પોતના પાપા પાપા વિશ કર્યું પણ આ દુનિયા એવા પણ લોકો જેમને આ પ્રેમ મળ્યો નથી એટલે હું મારી જાત અને ભગવાનનો ઉપકાર માનું છું કે મને એટલા મમ્મી અને પાપા પણ મળ્યા જે મારા હીરો નહીં પણ સુપર હીરો છે. આ છે મારો બ્લોગ ખાસ મારા પાપા માટે અને છેલ્લે એટલું કોઈ દિવસ પાપા પ્રેમ દેખજો જે તમને લાગશે આ જન્નત એટલું પ્રેમ પછી એ મહત્વ જેટલું હોય કે એનાથી વધારે એ પાપા છે. સો હું હવે કેવા માનીશ બસ એટલું પાપા તમે ભગવાન નથી કેમ કે એ ભગવાન એ મને સુખ અને દુ:ખ આપ્યું પણ તમે એ છો જે મને ખાલી સુખ આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational