એક હતું સીટી
એક હતું સીટી


એક સીટી હતું. ત્યાં તે સીટી મા નાંનું કુટુંબ રહેતું હતું. તે કુટુંબમા પિતા માતા, એક છોકરો અને એક નાની બહેન પણ હતી. આવી રીતે તે કુટુંબ સુખે થી રહેતું હતું. અને તેના પિતા નાના કામ જતા હતાં. અને તે કુટુંબ નિ આવક પણ ઘણી ઓછી હતી. તો પણ તે ગુજરાન ચલાવી શકતા હતાં. અને તે શહેર નાં છેડે એટલે કે તે શહેરની બહાર રહેતા હતાં. ત્યાં નાનું એક ઘર અને તેની આજુબાજુ એક નદી છે જે ચોમાસામા વહેતી અને બાકીના મહિનામાં તે કોરી ઢાંક પડી રેહતી. તે નદીની આસપાસ ઘણા વૃક્ષો હતાં. એન તે છોકરીઓ તેની મા દરરોજ જતા અને ત્યાંથી તેની માતા લાકડા વીણી અને ભાઈ અને બહેન ત્યાં નદીના એક વૃક્ષ નીચે તે રમે અને ભાઈ તેને સાચવતો એન સાંજે આવે ત્યારે ભાઈ બહેન માટે ચોકલેટ લાવે તે બહુ ખુશ થતાં.
અચાનક એમના પિતાને મોટું કામ મળવાનું ઓછુ થઇ ગયુ. અને તેનું ઘર ચલાવવાનું થોડું અઘરું થઇ ગયું. તેમાં થોડી મુશ્કેલીઓ આવી. પછી તેઓ જે હોય તેમાં ચલાવવાનું ટેવ પડી. એક દિવસ તો તે પણ કામ નાં મળ્યું હોવાથી તે ઘરે ખાલી હાથ આવ્યાં. અને તેમની પત્ની ચિંતા કરવા લાગી. એન તેના પતિને પૂછ્યું આજ કોઈ કામ ન મળ્યું અને તેને માંના મોઢે કહ્યું કે આજે કશું પણ કામ ન મલ્યું . આવી રીતે તેઓ દુખી અને ગરીબ બનતા ગયા.
એક દિવસ તો એવું થયું કે તેમાં પિતા પાછા જ ન આવ્યાં. એન તેને જાન થઇ કે તેના પિતા મૃત્યુ પામ્યા છે, છોકરો એટલો નાનો હતો કે તેને એટલી પણ ખબર ન પડી કે તે હવે પિતા વગરનો થઇ ગયો છે. અને તેને દરોજ તેની મમ્મી ને પૂછતો કે પપ્પા ક્યાં ગયા છે. તેનિ મમ્મી કહેતી કે તે બહાર ગયા છે એમ કહીને તેની તે વળી દેતી.આવી દુ:ખદ પરિસ્થિતિ હતી. અને ઘરમાં રહેલ બધી જ વસ્તુઓ પૂરી થઇ ગઈ અને કંગાળ બનવા લાગ્યા.
આ એક વતની પત્ની એ તેના પતિથી છુપાવી હતી કે તું ઘર કઠીન પરિસ્થિતિમા તેની બીમારી નું ન કહ્યું. તેના પુત્ર ને સમઝાવતી કે તેની નાની બહેન નું ધ્યાન રાખે. અને એને જવાબ આપ્યો કે હા હું ખુબ ધ્યાન રાખીશ. અને તેને બે ટંક નું ખાવાનું પણ ન મળતું તેવી કઠીન પરિસ્થિતિ થઇ ગયી હતી.
થોડો સમય જતા તેની મા પણ મૃત્યુ પામી અને તે બંને ભાઈ બહેન ભટકવા લાગ્યા. અને એક દિવસ શહેર થોડે દુર તે ભટકતા હતાં. અને આમ ભટકી ને તેની ખાવાનું શોધતા. આ રીતે બંને જીવન ગળતા.છોકરા ને બધી વસ્તુ ભેગી કરવાનો શોખ હતો. જયારે તેની મા સાથે રહેતો હતો ત્યારે નદીમાંથી રંગ બેરંગી પથ્થર વીંટો હતો અને ભેગા કરતો હતો. આવી જ રીતે તે ભાઈબહેન ભટકતા અને તે ખાવાનું પણ પૂરું ન મળે પણ જીવતા. અને એક દિવસ એક દુકાન પાસેથી પસાર થતાં ત્યારે તની નાની બહેન તેના ભાઈને કહ્યું આ ઢીંગલી લેવી છે. ભાઈએ નાં પડી તેની પાસે પૈસા ક્યાંથી હોય? તો પણ તે તેની બહેન સાથે તે દુકાને જાય છે. અને તે ઢીંગલી માંગે છે અને દુકાનદાર આપે છે. પણ તે છોકરો પૈસા ને બદલે દુકાનદારને તેને સાચવેલા પત્થર આપે છે. ત્યારે દુકાનદાર નાં સાથે કામ કરનાર કહે આ શું આપે છે? તને ખબર છે પૈસા નિ જ ઢીંગલી આવે? હાલ અહીંથી ભાગી જા. અને તેનો માલિક કહે છે કે આને આ ઢીંગલી આપી દે. અને તે દુકાનદાર બહુ પ્રામાણિક હતો, અને તેની નાની બહેન પણ ખુશ થઇ ગઈ. શહેરમાં અહી થી ત્યાં ભટકતા એક લેખકે જોયા. એને બાળક નાં હતાં. અને લેખકે તેમનું દુઃખ અનુભવ્યું. અને લેખક એમને ત્યાં લઇ ગયા. ઘરે આવી તેની પત્ની બહુ ખુશ થઇ ગઈ. અને તે છોકરાને ભણાવી ગણાવી કલેકટર બનવ્યો. અને આમ તે છોકરાએ એમનો આભાર માન્યો.