અપર ડિપર હાઈવે પર ચાલતી રમત
અપર ડિપર હાઈવે પર ચાલતી રમત


અપર ડિપર હાઈવે પર ચાલતી લાઈટોની રમત
આજે રોકેટની ઝડપે માણસ દોડી રહ્યો છે, આજે મુસાફરીની શરૂઆત બળદ કે ઘોડા ગાડી થી થઈ પછી ટ્રેન, બસ, કાર અને પ્લેન સુધી આવી, લોકો હવે સમય ની સાથે ફાસ્ટ દોડી રહ્યા છે.
જયારે વાત આવે ડ્રાઇવિંગ ની તમારું ડ્રાઇવિંગ કેવું છે, તેના કરતાં સામે વાળાનું કેવું હશે તેના વિશે વિચારવું.
જિંદગી એકવાર મળે છે, તેને કેમ સાચવવી તે આપણાં ઉપર છે. આજે વધુ માં વધુ લોકો રોડ એકસિડેન્ટમાં મૃત્યુ પામે છે. થોડી સાવચેતીના પગલાં તમારી જીન્દગી બચાવી શકે છે.
એકસિડેન્ટ થી બચવા પણ નિયમો છે. તેનો અમલ કોણ અને કેટલો કરે છે? આજે એક મહત્વની વાત બધાં વાહન ચાલકો માટે લાગુ પડે છે. અપર: ડિપર આ દરેક વાહનો માં આપેલી લાઈટો વિશે ની વાત છે. સામાન્ય પણ ગંભીર વાત છે. જેને કારણે આજે એકસિડેન્ટનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. આનો પણ નિયમ છે, જે ડ્રાઇવિંગ કરતી વખતે કેમ લાઈટો વાપરવી તેના વિશે પ્રોપર ડિટેઇલ્સ આપેલી હોય છે.
અંતમાં એટલું જ કહીશ, જીવન અનમોલ છે.
વધુ વિગત આપણે જોઈશું પાર્ટ ૨ માં ..............