STORYMIRROR

Nitin Sanchaniya

Abstract Tragedy

2  

Nitin Sanchaniya

Abstract Tragedy

અફીણ

અફીણ

2 mins
38

હું અફીણ નો બંધાણી હતો નહિ પણ કેમ જાણે મને એની નજરનો કેફ ચડવા લાગેલ.

મેં રૂહી નામની એક છોકરી ને પ્રેમ કરેલ પણ એ મને દગો દઈ ગઈ એ મનેે પરણવાનું કહી રાજન સાથે લગ્ન કરી દુબઈ જતી રહી, અમુક સમય વીતવા બાદ એ દેશ આવી ત્યારે તે મને મળી બહુ રોઈ પડી કેમકે તેનો પતિ એટલે કે રાજન અફીણ પીતો હતો ને રુહીને બહુ મારતો.

મને તેની દયા આવી સાંત્વના આપી મેં કહ્યું કે મેં તો તારા પ્રેમનો નશો કરેલ છે ને મેં લગ્ન પણ નથી કર્યા પણ હવે તને કેમ અપનાવી સ્ફુ? મને વિચારવાનો મોકો આપ,

બીજે દિવસે હું જાગ્યો ત્યારે ખબર મળ્યા કે રુહી એ આત્મહત્યા કરી છે ને તેનું બોડી પોસ્ટમોર્ટમ કરવા લઈ ગયા. રિપોર્ટ આવ્યો ડેથનો તો તેને અફીણ પીધું તેથી થયું છે.

અંતિમ ચિઠ્ઠી હાથ આવી તેમાં લખેલ પણ હતું કે રાજનના અત્યાચાર સહન થતો નથી માટે હું જીવ ફાવ છું.

બે દિવસ પછી ટપાલી મને લેટર દઈ ગયો, મેં વાંચ્યો મિત્ર તું મને માફ કરજે હું રાજનને અફીણનો ઓવર ડોઝ દઈ ને આવી હતી તારી પાસે પણ કુદરત સાથ ન દેતા હું પણ એજ અફીણ પી ને મારી જાત ઈશ્વરને હવાલે કરું છું .જો શક્ય હોય તો તારા દિલમાં મારી જગ્યા રાખજે ..

ફરી ફરી તને એક વિનંતી કરું છું કે હવે કોઈ જો મળી જાય તો તેની સાથે સુખી સંસાર ચાલુ કરી દેજે 

મારી આખનો અફીણ ભૂલી જજે તારી રુહી.

હવે આજ અફીણ ભૂલી ગયો પણ કેવું હોય અફીણ તે કદાચ ટેસ્ટ કરવો પડે કોઈના પ્રેમનું અફીણ.


विषय का मूल्यांकन करें
लॉग इन

More gujarati story from Nitin Sanchaniya

ભૂત

ભૂત

1 min पढ़ें

અફીણ

અફીણ

2 mins पढ़ें

Similar gujarati story from Abstract