STORYMIRROR

Arati Ramani

Tragedy Thriller

3.8  

Arati Ramani

Tragedy Thriller

આંબો

આંબો

1 min
11.8K


શબ્દ :- આંબો(વૃક્ષ), પાણી (જળ), વૃક્ષ

માઇક્રોફિક્શન સ્ટોરી, શબ્દો :- ૪૬


      વહુનાં રિપોર્ટની રાહ જોતા અંબાબેન આંબાનાં વૃક્ષને પાણી પીવડાવતા હતા. ત્યાં દિકરો અને વહુ રિપોર્ટ લઈને આવ્યા. રિપોર્ટ દિકરાએ અંબાબેનનાં હાથમાં આપ્યો. રિપોર્ટ જોઈ અંબાબેને દિકરાને કહ્યું, "હવે આ આંબો ફળ આપવા સક્ષમ નથી, નકામો થઈ ગયો છે. કાલે આ આંબો મારા આંગણામાં ના હોવો જોઈએ".


Rate this content
Log in

More gujarati story from Arati Ramani

Similar gujarati story from Tragedy