Gijubhai Badheka

Classics Comedy

2  

Gijubhai Badheka

Classics Comedy

આ તે શી માથાફોડ ! ૬૮

આ તે શી માથાફોડ ! ૬૮

1 min
7.6K


સ્વાવલંબન

બીડ જોઉં તારી મેળાએ.

ઉપાડ જોઉં ! ઊપડશે, ઊપડશે.

જો તેને તો પહેરતાં આવડે છે, તારી મેળે પહેર જોઈએ ?

હવે તો તું તારી મેળે નાહી શકે; લે પાણી કાઢી આપું. મેળાએ નાહી લે. જો જોઈએ, મેળાએ વસાશે; કેમ કરીને વાસીશ ? જો બધી બારીઓમાં જો જોઈએ ? તારી મેળે શોધી કાઢીશ. ધીમે ધીમે ચાલ્યો આવ. એકલાં એકલાં ચાલ્યા અવાય.

તે મેળાએ કરી લેને ? મેં તને શીખવ્યું છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics