Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

nisha gohil

Inspirational

3  

nisha gohil

Inspirational

તૂટી જશે ગાગાલગા_૪

તૂટી જશે ગાગાલગા_૪

1 min
183


શ્વાસો તણું આ પીંજરું જોને હવે તૂટી જશે,

આ જિંદગાનીનો મુસાફર રાહમાં છૂટી જશે,


આ સાવ જૂૂૂઠી મોહમાયામાં ફસાતો તું નહીં,

તારા કર્મોથી જો ઘડો આ પાપનો ફૂટી જશે,


તાસીર જોઈને જમાનાની હવે તું જીવજે,

જીવીશ કોઈના ભરોસે તો બધા લૂંટી જશે,


પૈસા કમાવા મૂકતો ના આંધળી આ દોટતું,

જ્યારે હશે જાહોજલાલી શ્વાસ આ ખૂટી જશે,


આ જિંદગીમાં હારથી જો તું પડી ભાંંગીશ તો,

મંઝિલની સાથે જ તારી જીત જો રૂઠી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational