Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.8  

Manishaben Jadav

Inspirational

તું

તું

1 min
379


મારા જીવનની નવી શરૂઆત છે તું,

મારા હરેક સપનાની સાથી છે તું,


મારી લાગણીની વ્હાલી મીઠાશ છે તું,

મારા આંખની સુંદર દુનિયા છે તું,


મારા માટે ઈશ્વરે સર્જેલી ખુશી છે તું,

મારી નવરંગી દુનિયાની રાહબર છે તું,


મારી સુંદર સોહામણી સવાર છે તું,

મારી એકલતાની હર વખત સાથી છે તું,


મારી આંખની મહેકતી રોશની છે તું,

મારી પ્રેમની મીઠી મધુરી સુહાસ છે તું,


મારી સવારની તીખી મીઠી ચા છે તું,

મારી સાંજની નિરાંતની નિંદર છે તું,


મારી પૂનમની અજવાળી ચાંદ છે તું,

મારા આ દુઃખભરી દર્દની દવા છે તું,


મારી જીવનની એક અનોખી આશ છે તું,

મારા જીવનની મસ્તીભરી મુસ્કાન છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational