STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

તારું નામ

તારું નામ

1 min
457


નિત્ય નિત્ય ભજીએ તારું નામ,

હે પ્રેમે થકી અમને પ્રભુજી, એમ રાખે હો જી…

આણી તીરે ગંગા વા’લા,ઓલી તીરે જમુના વા’લા,

હે વચમાં ગોકુળિયું રૂડું ગામ… તારું નામ.

બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ વા’લા,

છેલ્લી બાકીના રમો રામ... તારું નામ... તારું નામ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics