STORYMIRROR

Vibhuti Desai

Inspirational

2  

Vibhuti Desai

Inspirational

સ્વતંત્રતા દિવસ

સ્વતંત્રતા દિવસ

1 min
98

સ્વાતંત્ર્ય દિને

યાદ કરીએ

વીર એ શહીદોને !

નમન કરું

દેશભક્તોને.


ભૂલાઈ ગયાં

વીર શહીદો-

પરિવાર સહિત

કરે નેતાઓ

તાગડ ધિન્ના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational