મન ની મરજી
મન ની મરજી
કોઈ વાત પર મન ન માને તે કામ,
કોઈ ના કેવાથી એ કરવું નહી,
છે જીદંગી તો શું કામની,
ખાનદાનીથી ન જીવી એ.
જો હશે ખુદ પર ભરોસો,
તો ખુદા પણ સાથ આપશે,
મદદ કરો, મદદ કરો,
સલામી શું કામ કરો કોઈ’ય ને,
મળી છે કાયા તો શું કામ કોઈ’ય ને કરગરવું.
ભીખ માંગીને એક ટકનો રોટલો રડી શકાય,
બીજાને ભરોસે કાયમ ફકીરે’ય ફરકવું નહી.
મળીયો છે દેહ તો ખંત ખુમારીથી,
મોત ને વહાલું કરો,
પણ જીવતે જીવતા લગીરે’ય મરવું નહી.
કોઈ એક વગર જો મઘ જેવી મીઠી જીદંગી ઝેર લાગે,
મિત્રો, એટલી હદે કોઈ’ય ના મા તલીન નહી થવું.